Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૪: કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામના સેવાભાવી સ્વ. મુરૂભાઈ વારોતરીયાના પુણ્યસ્મૃતિમાં તેમના પુત્ર પીઠાભાઈ વારોતરીયા તથા પરિવાર દ્વારા ગામના પ્રવેશદ્વારનું નિર્માણ કરાયું છે.
આ પ્રવેશદ્વારનું લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક તથા જિલ્લા-તાલુકાના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
રાત્રે ગોપીના કાર્યક્રમમાં એકત્ર થયેલ રૂ. ૨૯, ૫૧,૦૦૦ની રકમ બાંકોડી ગામના સ્મશાનગૃહના નવીનીકરણ માટે વાપરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial