Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાખરીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૨૪: ખાખરીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત ખાખરીયા પરિવારના કુળદેવી શ્રી શિકોતર માતાજીના મંદિરે યજ્ઞ, પૂજન, તથા મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૪/૧/૨૫ ને શનિવારે સાંજે ૬:૩૦થી ૭:૩૦ આરતી, સાંજે ૭:૩૦ વાગ્યે ડ્રો તથા પ્રસાદ, રાત્રે ૮ થી ૧૧ વિશેષ કાર્યક્રમ, તા. ૫-૧-૨૫ ને રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે અતિથિ ભવનથી બાળાઓ દ્વારા કળશયાત્રા, સવારે ૮ વાગ્યાથી હવન પ્રારંભ, બપોરે ૧૨:૫૦ વાગ્યે બીડું હોમાશે. બપોરે ૧ વાગ્યાથી મહાપ્રસાદનો પ્રારંભ થશે. ડ્રોમાં નામ લખવાનું તા. ૪-૧-૨૫ને શનિવારે સાંજે ૫ વાગ્યાથી શરૂ થઈ જશે. વધુ વિગત માટે પ્રમુખ મનસુખલાલ ખાખરીયા મો. ૮૧૪૧૫ ૮૦૧૪૯ અથવા ઉપપ્રમુખ ડો. મેહુલભાઈ ખાખરીયા મો. ૯૮૨૪૨ ૫૮૮૫૯નો સંપર્ક કરવા મંત્રી અને ખજાનચી (આઈસી) અમીત ખાખરિયા, સહમંત્રી જેસલભાઈ ખાખરીયા અને પૂર્વપ્રમુખ વિજયભાઈ ખાખરીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial