Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોળની ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં
ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ધ્રોળ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજ-જામનગરના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વક્તા તરીકે ડો. પ્રજય પટેલિયા, ડો. ભાવિનભાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. પ્રિન્સિપાલ ડો. વિજયભાઈ સોજીત્રાએ ઉપસ્થિત લોકોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. એન.એમ. હીરપરાએ કર્યું હતું તથા આભારવિધિ ડો. કે.વી. ડોબરિયાએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. જી.એમ. ગાવિત, પ્રો. જશુબેન ચૌધરીએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial