Advertisement
Author: નોબત સમાચાર

જાલીયા દેવાણીમાં સુરાપુરા દાદાના સ્થાનકે નૂતન ધ્વજારોહણ તથા મહાપ્રસાદ યોજાયા

સમસ્ત યાદવ પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

સમસ્ત યાદવ પરિવાર દ્વારા જાલીયા દેવાણીમાં સુરાપુરા દાદાને ધ્વજારોહણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે યાદવ પરિવાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬માં વોર્ડ નં. ૩માં વિજેતા થયેલ ઉમેદવાર રાજુ યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ગામના સરપંચ ક્રિપાલસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, કોર્પોરેટર દીપકભાઈ શ્રીમાળી, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, ૧૮ ગામ વણકર સમાજના પ્રમુખ ધીરૂભાઈ પરમાર, મોરકંડા જિલ્લા પંચાયત સભ્ય લક્ષ્મીબેન વારસકીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નાથાભાઈ વારસકીયા તથા યાદવ પરિવારના ભાઈઓ-બહેનો-સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh