Advertisement
Author: નોબત સમાચાર

અરજદારો માટે ઠંડી છાસની સુવિધા

ખંભાળીયા જિલ્લા સેવા સદનમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સેવા સદન ખંભાળીયા પાસેના ધરમપુરમાં જામનગર રોડ પર આવલું હોય, અહીં હાલ ઉનાળામાં દૂર દૂરથી આવતા અને સમગ્ર જિલ્લામાંથી કામકાજ માટે આવતા અરજદારો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરેશાન થતાં હોય, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પોલીસ વડા ત્રણેય કચેરીઓમાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય, દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા સેવા સદનના ભોંયતળીયામાં વિનામૂલ્યે ઠંડી છાસની સુવિધા મળે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા તેમના અંગત મદદનીશ જયદીપ જોશીએ આ સુવિધાનો આરંભ કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh