Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની વેહવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક- માધ્યમિક શાળાના પટાંગણમાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે સંસ્થાના પ્રમુખ અબ્દુલ વહાબભાઈ વેહવારીયાના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મંત્રી મેહમુદભાઈ વેહવારીયા, ટ્રસ્ટી અબ્દુલ ગફારભાઈ નાખુદા, આચાર્ય રાજેશ્રીબેન મેળવ્યા વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial