Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પારો એક ડીગ્રીથી વધુ ઊંચકાઈને
જામનગર તા. ૧પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો એક ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૧.૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો. વરસાદી વાતાવરણના પગલે ઠંડક યથાવત્ રહી હતી.
જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાનમાં હાલ વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. શનિવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો એક ડીગ્રીથી વધુ ઊંચકાયને ૩૧.૯ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે અડધા ડીગ્રીથી વધુ ગગડીને લઘુતમ તાપમાન ર૬.ર ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
ભેજનું પ્રમાણ પાંચ ટકા ઘટીને ૮૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial