Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા જેલના કેદીઓને અપાશે ફરાળી ભોજન

પવિત્ર શ્રાવણ માસના સોમવારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસના સોમવારે બપોરે જામનગર જિલ્લા જેલમાં કેદી ભાઈઓ-બહેનોને ફરાળી ભોજન આપવામાં આવશે. જેમાં ઓગસ્ટ માસમાં તા. ૧૭, ર૪ અને ૩૧ તથા સપ્ટેમ્બર માસની તા. ૭ ના સોમવારે ફરાળી ભોજન આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh