Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઝંડુ ભટ્ટની ગલીમાં બીરાજતા
જામનગર તા. ૧૫: જામનગર માંડવી ટાવર રોડ, ઝંડુ ભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના પચ્ચીસમી બેઠકજીમાં શ્રાવણ સુદ ત્રીજ તા. ૧૫-૮-૨૬ના તથા આવતીકાલ શ્રાવણ સુદ ચોથ તા. ૧૬-૮-૨૬ બંને દિવસ જયપુરી હિંડોળાની ઝાંખી છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮નો રહેશે તો વૈષ્ણવોએ દર્શનની ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદીપભાઈ અને હાર્દિકભાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial