Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબી મેં ભી ન જુકને દિયા હમને કભી ઈમાન કા પરચમ
હર ઘર તિરંગા અભિયાનથી દેશ પ્રેમ અભિવ્યક્ત કરતા દેશમાં લાખો બાળકો બાળમજૂરીમાં ધકેલાયેલા છે અને ગરીબીને કારણે શિક્ષણથી વંચિત છે ત્યારે સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન પર પ્રાસંગિક દેશપ્રેમમાં ઓતપ્રોત રહેનારી પ્રજાને રસ્તા પર તિરંગા નું વેચાણ કરી રહેલ સગીરની આ તસ્વીર કટાક્ષમાં ઘણું બધુ કહી જાય છે. ભ્રષ્ટ સિસ્ટમમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર ઠેર ઠેર તિરંગાને સલામી આપનારા નેતાઓ કે અધિકારીઓ દેશપ્રેમી હોવાનો દેખાડો કરતા હોય અને તેઓ જ ગેરરીતી કે સત્તાનાં દુરુપયોગ વડે દેશ સાથે પરોક્ષ ગદ્દારી કરતા હોય છે પરંતુ શિક્ષણથી વંચિત અને સ્કૂલમાં ધ્વજવંદનમાં ભાગ ન લઇ શકનારા ગરીબ બાળકો રસ્તા પર બે ત્રણ દિવસ તિરંગા નું વેચાણ કરી ગરીબીમાં થોડીક રાહત કમાતા હોય છે. આઝાદ અને પ્રજાસત્તાક ભારતની આ બંને બાબતો કેટલી વિસંગત હોવા છતાં સત્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial