Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોગી કલ્યાણ સમિતિની બેઠક દરમિયાન
ખંભાળિયા તા. ર૩: ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્નાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ હોસ્પિટલમાં લેબોરેટી તથા ઓપરેશન થિયેટરમાં જરૂરી પૂરતા સાધનો તાકીદે ઉપલબ્ધ કરાવવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.
આ બેઠકમાં સમિતિના સભ્યો, સુપ્રિ. (ઈન્ચાર્જ) ડો. કનારા, આરએમઓ ગોસ્વામી વિગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial