Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩: જામનગર જિલ્લા પેન્શનર સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય સભામાં સંસ્થાના વરિષ્ઠ પેન્શનર સભ્યોનું સન્માન કરવાનું આયોજન છે.
જામનગર જિલ્લા પેન્શનર સમાજમાં છેલ્લા એક વર્ષથી નિયમિત સભ્ય હોય અને તા. ૩૧-૧ર-ર૦રપ ના દિને ૭પ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા સિનિયર સભ્યોનું સન્માન કરાશે, જે માટે તા. ર૪-૧ર-ર૦રપ થી તા. પ-૧-ર૦ર૬ સુધીમાં સવારે ૧૦ થી ૧ અને સાંજે પ થી ૬ દરમિયાન સંસ્થાના કાર્યાલય, લાલબંગલામાં સભ્યપદનું ઓળખકાર્ડ સાથે રાખી ફોર્મ ભરી જવાનું રહેશે. મોડા આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial