Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે ફ્રી ચેકઅપ કેમ્પ...

જામનગર તા. ૭: શું આપને થાક લાગે છે ? શું મોઢું નિસ્તેજ, ફિકકું દેખાય છે. ? કામ કરવામાં કંટાળો આવે છે. ?

જો ઉપર મુજબ તકલીફ જણાતી હોય તો શકય છે કે આપના શરીરમાં હિમોગ્લોબીન ઓછું હોય (જેને એનિમિયા- પાંડુરોગ પણ કહેવાય છે.) આવા દર્દીઓ માટે મહિલા દિવસ તા. ૮-૩-૨૦૨૫ શનિવારે સવારે ૧૦ થી ૧ દરમ્યાન ફ્રી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પનો વધુમાં વધુ મહિલાઓ, દીકરીઓ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

કેમ્પ સ્થળઃ ડો. નેહાબેન આચાર્ય- ગાયનોકોલોજિસ્ટ વધામણી હોસ્પટલ ૨૨ દિગ્વીજય પ્લોટ, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh