Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના મહિલા ધારાસભ્યો કલરફૂલ સાડી પરિધાનમાં...
ગાંધીનગર તા. ૭ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા): ગુજરાત વિધાનસભામાં આજે ભાજપના મહિલા ધારાસભ્યો કલરફૂલ સાડી પરિધાન કરી આવ્યા હતાં.
વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે મહિલા દિવસ નિમિત્તે ગૃહનું સંચાલન કોઈ મહિલા જ કરે તેમ ઈચ્છું છું. કોંગ્રેસમાંથી તો કોઈ મહિલા સભ્ય નથી તેથી તમારે શાંતિ છે, તેવી હળવી ટકોર પણ કરી હતી.
મહિલા ધારાસભ્ય નિમિષાબેન સુથારે દરેક મહિલા ધારાસભ્યના મતવિસ્તારમાં રોડ-રસ્તા માટે બજેટ ફાળવે તેવું સૂચન કર્યું હતું, જો કે ગૃહમાં ચર્ચા નિરસ રહી હતી અને સભ્યો મોબાઈલમાં વ્યસ્ત જણાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial