Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

ભાણવડ ત્રણ પાટીયા માર્ગ પર

 ભાણવડ તા. ૭: દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં યોજાનારા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા તથા દર્શનાર્થે જનારા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણવડ-ત્રણ પાટીયા માર્ગ ઉપર સરકારી કોલેજ પાસે મેવાસા ગામના વાડી વિસ્તારના ભાઈઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં યાત્રિકો માટે રહેવા- જમવા- ચા-નાસ્તા, ન્હાવા-ધોવા સહિતની સુવિધા રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh