Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ ગંદકી-સફાઈનો પ્રશ્ન ઉકેલાયો
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયાના અનેક પ્રાચીન શિવમંદિરો આવેલા છે, તેવા મહાદેવવાડા વિસ્તારમાં ભારે ગંદકી ફેલાયેલી રહેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. ન.પા. તંત્ર દ્વારા આ વિસ્તારમાં દરરોજ સાંજે ખાસ ધ્યાન રાખીને સફાઈ કામ કરી એકત્ર થયેલ કચરો દૂર કરવાની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓમાં રાહતની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ઓછી સ્ટ્રીટ લાઈટ હોવાથી અંધકાર જેવી સ્થિતિ અંગે પણ પગલા લેવાયા છે, અને વધારાની જરૃરી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial