Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેયરશ્રીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર મહાનગર પાલિકા દ્વારા ૭૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરબારગઢ સર્કલમાં કરવામાં આવનાર છે.
સવારે ૯ વાગ્યે મેયર વિનોદ ખીમસૂર્યા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરશે. આ સમયે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે મેયર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જામનગરમાં સાંસદ, ધારાસભ્ય અને મહાનગર પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિપક્ષના નેતા વગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial