Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે મંગળવારે રાત્રે ૮ થી ૯ સુધી
જામનગર તા. ૨૯: 'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે બિરાજતા શ્રી સત્યવીર હનુમાનજીના સાંનિધ્યમાં બડા મંગલ તરીકે ઓળખાતા જેઠ મહિનાનાં તમામ મંગળવારે રાત્રે ૮ થી ૯ હનુમાન ચાલીસા પાઠ તથા તા. ૩૦/૬ ને મંગળવારે રાત્રે ૧૦ થી ૧૨ દરમ્યાન હોમાત્મક સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. રામદૂત સુંદરકાંડ મંડળ દ્વારા હોમાત્મક સુંદરકાંડ કરવામાં આવશે. હનુમાન ભક્તોને હનુમાન ચાલીસા પાઠ તથા હોમાત્મક સુંદરકાંડનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે (મો. ૯૫૧૨૪ ૫૪૩૦૦) પર સંપર્ક સાધવા આયોજકોએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial