Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટા આસોટાની સીમમાં કરાતા
જામનગર તા. ૨૯: કલ્યાણપુરના મોટા આસોટાની સીમમાં એક સ્થળેથી એલસીબીએ ગેરકાયદેસર ખનીજ ખનન પકડી પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની જીવાયુ સીમમાં બોકસાઈટનું ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીએ દરોડો પાડ્યો હતો.
ત્યાંથી વજસી સવદાસ લગારીયા, સવદાસ કેશુભાઈ લગારીયા નામના બે વ્યક્તિ પોતાની જમીનમાંથી બોકસાઈટનું ખનન કરતા મળી આવ્યા હતા. ખાણખનીજ ખાતાને તેની જાણ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial