Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ પર વ્યાજ ચડી જતા વસૂલાત થઈ શકતી નહીં હોવાથી
ખંભાળિયા તા. ર૯: ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નં. ૯ ના સદસ્ય તથા લોહાણા યુવા કાર્યકર રવિ ગોકાણી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને પાલિકાના વેરામાં ચડત વ્યાજ માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા હાઉસ ટેક્સ સહિતના વેરાઓમાં પેનલ્ટી તથા ચડત વ્યાજ લેવામાં આવે છે. લાંબા સમયથી આ રકમ વ્યાજ પર વ્યાજ ચડતા વેરાબીલ મોટું થઈ જતાં લોકો ભરતા નથી અને પાલિકાની વેરા વસૂલાત પણ થતી નથી. અન્ય પાલિકા-મહાપાલિકા ઓની જેમ ચડત વ્યાજ તથા પેનલ્ટી માફ કરવાની યોજના શરૂ કરાય તો પાલિકાની બાકી વેરાની મોટી રકમોની આવક થાય તેમ હોય, અગાઉ પણ વ્યાજ માફી યોજના લાગુ કરાઈ હતી તે કરવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial