Advertisement
Author: નોબત સમાચાર

બોદ્ધ ગયા બૌદ્ધોને સોંપવાની માંગ સાથે જામનગરમાં ધરણાં યોજાયા

લાલબંગલામાં યોજાયેલા ધરણામાં અનેક લોકો જોડાયાઃ

                                                                                                                                                                                                      

મહા બૌધિ મહાવિહાર એવા બોધગયા બૌધને સોંપવાની માંગ સાથે જામનગરમાં ગઈકાલે એક દિવસનાં ધરણાં કરવામાં આવ્યા હતાં. મહાબોધી મહાવિહાર બોધગયા પર બિન બૌધ્વીનો કબ્જો અન્યાય અને બંધારણ વિરોધી છે. જે મહા બોધી મહાવિહાર બૌદ્ધોને સોંપવામાં આવે. અને બી.ટી. એકટ ૧૯૪૯ રદ કરવામાં આવે. જે મુદ્ે જામનગરના લાલબંગલા સર્કલમાં સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધીના ધરણાં કરવામાં આવ્યા હતાં. જેમાં અનેક લોકો જોડાયા હતાં. આ કાર્યક્રમનું આયોજન ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ બૌદ્ધ વિહાર જામનગર અને બુદ્ધ ધમ્મ સંઘ અને ધમ્મ સમર્થકો દ્વારા કરવામાં આવ્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh