Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં ઠાકરોજી સંગ ફૂલડોલ ઉત્સવ

સવાર-સાંજ અબીલ-ગુલાલની છોળો ઊડે છેઃ

હોળાષ્ટક બેસવાની સાથે જગતમંદિરમાં ઠાકોરજીને સવારે શ્રૃંગાર-આરતી દરમિયાન તેમજ સાંજે સંધ્યા આરતી સમયે શ્વેત વસ્ત્રોની સાથોસાથ કેસરયુક્ત દ્રવ્યોથી ભરેલી પિચકારી તેમજ અબીલ-ગુલાલની પોટલી સાથે આરતી કરવામાં આવે છે. આ દરમિયાન જગતમંદિરના નિજ સભામંડપ તથા મંદિર પરિસરમાં ભાવિકો ઠાકોરજી સંગ ફૂલડોલ મનાવતા હોવાના ભાવ સાથે અબીલ-ગુલાલની છોળો ઊડતી જોવા મળે છે. ફૂલડોલ ઉત્સવ સુધી સવાર-સાંજ ઠાકોરજીના સાનિધ્યમાં ભાવિકો અબીલ-ગુલાલથી રમતા જોવા મળશે, જ્યરે ૧૪ તારીખે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં બપોરે ૧-૩૦ થી ર-૩૦ સુધી જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh