Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા એજયુ. ડાયરેકટર ઉષ્મીતાબેન ભટ્ટે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ૭૦૦ જેટલા બાળકોએ ભાવનાત્મક, રાષ્ટ્રપ્રેમ, પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર સંબંધિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વાર્ષિકોત્સવમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial