Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભયંકર ભૂકંપથી પ૩ના મોતઃ ૬ર ઘાયલઃ ભારે તારાજી
આસારામને સુપ્રિમ કોર્ટે આપ્યા વચગાળાના શરતી જામીન
ભારતના મિત્ર રાષ્ટ્ર ઈન્ડોનેશિયા બ્રિક્સમાં જોડાયું: અધ્યક્ષપદેથી બ્રાઝિલે કરી ઘોષણા
ગુજરાત સહિત પાંચ રાજ્યમાં એચએમપીવીના ૮ કેસ નોંધાયાઃ તમામ બાળદર્દીઓ સારવાર હેઠળ
ભારતીય ચૂંટણી પંચે તારીખો જાહેર કરીઃ દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ પરિણામ
અમેરિકાએ ભારત પર ર૬ વર્ષથી લગાવેલો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેતા પાક.ને ઝટકો
ઉત્તરાયણમાં અમિત શાહ અમદાવાદમાં ચગાવશે પતંગઃ ત્રણ દિવસ ગુજરાતમાં મૂકામ
સુરતમાં ગેસ સિલિન્ડર ફાટતા ૬ દાઝ્યા
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે તમામ સાધન સુવિધા ડોક્ટર સાથે તંત્ર સાબદુ
પ્રદર્શન ગ્રાઉન્ડમાં માત્ર પીકઅપ સ્ટેન્ડ જેવા કામચલાઉ એસટી ડેપો સમસ્યા નહીં સર્જે?
ત્રણ વ્યક્તિના અપહરણ કરનાર ચાર શખ્સ ઝડપાઈ ગયા
જામનગરના બે પિતરાઈએ કરન્સી ટ્રેડમાં રોકાણનું કહી આચરી ૩૧ લાખની છેતરપિંડી
હાલારમાં જામ્યો જુગાર: ત્રણ મહિલા સહિત અગિયાર ઝડપાયા
મેદાનમાં મોટર રાખી અંગ્રેજી શરાબનું કટીંગ કરતા બે શખ્સ ઝડપાયા
બેડેશ્વર ઓવરબ્રિજ નીચેથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સની કરાઈ અટક
દારૂની ૧૩૬ બોટલ ઝડપાઈ જવાના ગુન્હામાં છૂટકારો
ચાંદીના દાગીનાવાળી થેલી મળ્યા પછી પોલીસે કરી પરત
જાણ બહાર હક્ક કમીની અરજી કરી નાખનાર સાત સામે વૃદ્ધાએ કરી રાવ
દરેડ વિસ્તારમાંથી દેશી દારૂના વિશાળ જથ્થા સાથે ઝડપાયેલા બેના જામીન થયા
મીઠાપુર - સુરજકરાડી માર્ગનું કામ મંથર ગતિએ ચાલતા લોકો પરેશાન
જામનગરઃ દોઢિયા ગામમાંથી બેફામ ખનીજ ચોરી
જામનગરમાં પાઈપલાઈન માટે કરાયેલ ખાડા ક્યારે બુરાશે ?
ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે વીડિયો કોન્ફરન્સથી જોડાઈ ઉપયોગી સૂચનો કર્યા રજૂ
જામનગરના ધુતાર૫ુરમાં રૂ. ૩.૮૮ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણઃ સુવિધા વધી
નગરની જીવાદોરી સમાન જળસ્ત્રોતમાં શિયાળામાં જ જળસ્તર ઘટવાનું ચિંતાજનકઃ
જામનગરમાં સામાજિક કાર્યકર ગીતા જોષીને "ઉજવળી પ્રતિભા" એવોર્ડથી સન્માનિતક રાયા
હાલારનું ગૌરવ વધારતા અસ્થિવિષયક અને મનોદિવ્યાંગ રમતવીરો
પ્રાઈમ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવ
રોઝી હાઈસ્કૂલમાં કેરીયર કાઉન્સેલીંગનો સેમિનાર
સુરેન્દ્રનગરમાં યોજાયેલી આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર રનર્સ અપ
કથક રંગમંચ પ્રવેશ કાર્યક્રમની ઉજવણી
હાલારી વિશા ઓશવાળ સમાજ જ્ઞાતિજનોનું નાત જમણ યોજાશે
રોયલ એન્કલેવમાં મંગલ મનોરથ
હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના પરિવારોને વસતિ ગણતરીના ફોર્મ ભરવા અનુરોધ