Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લોકદરબાર યોજી ફરિયાદો, રજૂઆતો સાંભળશે

નગરના વોર્ડ નં. ૧૪,૧૦ અને ૮ માં તા. ર૩,ર૪ અને રપ-એપ્રિલે

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા જનતાના પ્રશ્નો-ફરિયાદો, રજૂઆતો રૂબરૂમાં સાંભળવા તથા વિકાસ કાર્યો માટે વિવિધ બોર્ડમાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં તા. ર૩-૪-ર૦રપ ના બુધવારે સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ સુધી વોર્ડ નં. ૧૪ માં મનિષભાઈ કટારીયાની ઓફિસ, હિંગળાજ ચોક, પ૮- દિ.પ્લોટમાં, તા. ર૪-૪-ર૦રપ, ગુરૂવારના સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી વોર્ડ નં. ૧૦ માં ખવાસ જ્ઞાતિ, દાવલશાવાડી, ધનબાઈના ડેલા પાસે તથા તા. રપ-૪-ર૦રપ વોર્ડ નં. ૮ માં અટલભવન, ફાયર સ્ટેશનની બાજુમાં, જનતાફાટક પાસે લોકરબાર યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh