Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૪ ડિસેમ્બર, બુધવાર અને પોષ સુદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૩ - સુર્યાસ્ત : ૬-૧૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૦૪ :

તા. ૨૪-૧૨-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૦૩, નક્ષત્રઃ ઘનિષ્ઠા,

યોગઃ હર્ષલ, કરણઃ બવ

 

તા. ૨૪ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી બાબતે ધ્યાન આપે ખાસ રાખવું પડે. જુની કે વારસાગત બીમારીમાં  સમયાંતરે ડોકટરની સલાહ લેવી આવશ્યક બની રહે. નોકરી-ધંધા-વ્યવસાયક્ષેત્રે ધીમે ધીમે રાહત  થતી જાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં વિલંબ-ભૂલો ન થાય તેની તકેદારી રાખવી પડે.  સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય.

બાળકની રાશિઃ મકર ૧૯:૪૬ સુધી પછી કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh