Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૬ઃ ખેલમહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત દ્વારકા તાલુકાકક્ષએ અંડર-૧૭, ૨૦૦ મીટર દોડ સ્પર્ધામાં કાજરા હિરલ પ્રથમ, અંડર-૧૪ ગોળા ફેંક સ્પર્ધામાં નારણ બાલુભા દ્વિતીય તથા કલા મહાકુંભ જિલ્લાકક્ષાએ દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં જોગાણી હિતેષ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરતા કુરંગા પ્રાથમિક શાળા આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા તથા સમગ્ર શાળા પરિવાર તરફથી ઉજ્જવળ ભયિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial