Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોભાયાત્રા-મહાપ્રસાદ-રાસ સહિતના કાર્યક્રમો યોજાયાઃ
ફલ્લા તા. ૪: જામનગર તાલુકાના ફલ્લા નજીકના નેશડા ગામે નવનિર્મિત શ્રી પારેશ્વર મહાદેવના મંદિરમાં પુનઃ મૂર્તિ-પ્રતિષ્ઠાનો ત્રિ-દિવસીય મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાઈ ગયો. ત્રણેય દિવસ બપોરે અને સાંજે પ્રસાદનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં સંતો-મહંતો તથા રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તા. ર૪ ના દિને યોજાયેલા રાસ-મહોત્સવમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે તા. ર૬/ર ના દિને યોજાયેલા ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવી તથા સાથી કલાકારોએ જનમેદનીને ખુશ કરી દીધા હતાં. મહાદેવજીની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈને રસ્તા, મકાનો તથા મંદિરને સુશોભિત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial