Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૭
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૪:
તા. ૧૬-૦૮-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૨,
મુસ્લિમ રોજઃ ૦૨, નક્ષત્રઃ હસ્ત,
યોગઃ સાધ્ય, કરણઃ બવ
તા. ૧૬ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્યની કાળજી રાખવી પડે. જુની બીમારીમાં સમયાંતરે ડોકટરની સલાહ લેવી જરૂરી બની રહે. વ્યાવસાયિક ક્ષેત્રે આપના કામની કદર-પ્રશંસા થાય. ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. ઘર-પરિવારની ચિંતા રહે. સામાજિકક્ષેત્રે વ્યસ્તતા રહે.
બાળકની રાશિઃ કન્યા