Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હંસાબેન શેઠ, તે દિનેશચંદ્ર બાબુલાલ શેઠ (ડી.બી. શેઠ-સેન્ટ્રલ બેંક)ના પત્ની, સ્વ. છોટાલાલ લાલજીભાઈ ગાંધી (રાજકોટ)ના પુત્રી, આનંદ, નેહા, અમિતના માતા, શિલ્પા, ફાલ્ગુની, નિમેષકુમારના સાસુ, વિવેક, કૌશલના દાદી, અંકિતાના નાનીનું તા. ૧૪-૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૫-૮ના શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ પેલેસ જૈન ઉપાશ્રય, પેલેસ દેરાસર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.