Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી
જામનગર તા.૧૧ઃ જામનગરના શ્રી સોહમનગર આહિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય નિઃશુલ્ક સારવાર કેમ્પ તા.૧૨ થી ૧૬ મે, ૨૦૨૪ દરમ્યાન શ્રી સોહમનગર આહિર સેવા સમાજ, સોહમનગર, સમર્પણ હોસ્પિટલ રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં ચિકનગુનિયા, સાંધાનો જૂનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરાલિસીસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળુ, અને દરેક બીમારીઓનો ઈલાજ વગર દવા, હાથ-પગની નાડીઓ દબાવીને કરવામાં આવશે. જેમાં ડૉ. રામમનોહર લોહિયા, ડૉ સુમનકુમાર, ડૉ. વિક્રમસિંહ, અને રાજવિંદર સેવા આપશે.
આ કેમ્પના આયોજક રાજુભાઈ ગાગીયા તથા સમાજ ટ્રસ્ટ તરફથી આ કેમ્પનો લાભ લેવાનો અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial