Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૨૭ ફેબ્રુઆરીની
રાજકોટ તા. ૨૬: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાને ધ્યાને રાખીને, ભીડ વ્યવસ્થાપન માટે, ઉત્તર મધ્ય રેલવેએ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના ઓખા-બનારસ એકસપ્રેસ ટ્રેનને આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ એકસપ્રેસ ૨૭.૦૨.૨૦૨૫ના તેના નિર્ધારિત રૂટ વાયા કાનપુર-પ્રયાગરાજ-બનારસને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલ રૂટ વાયા કાનપુર-લખનૌ-બનારસ થઈને દોડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial