Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા
જામનગર તા. ૨૦: જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અંગે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનનાં હોદ્દેદારોએ આ રજુઆતમાં જણાવ્યા મુજબ સેટઅપની ખાલી જગ્યા ભરવી, સિનીયોરીટી મુજબ બઢતી આપવી શિક્ષિત કામદારને ઓફિસ કામ સોપવંુ તમામ વોર્ડ ઓફિસમાં પીવાના પાણીની સુવિધા આપવી. એસએસ આઈની દર છ માસે અરસ-પરસ બદલી કરવી, સફાઈ કામદારને સાંજે ૪ થી ૬ નો સમય કરી આપી એક કલાકની બપોરે રાહત આપવી જોઈએ. આ મુદ્દાઓ અન્વયે રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial