Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ઓખા માર્ગ પાંચ જેટલા અનઅધિકૃત બાંધકામ તોડી પડાયા

અગાઉ બાંધકામધારકોને નોટીસ અપાયા પછી

ઓખા તા. ૨૦: યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે દ્વારકા-ઓખા ધોરીમાર્ગે ખડકાયેલા પાંચ જેટલા દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતાં. આ પહેલા બાંધકામ ધારકોને નોટીસ પણ આપવામાં આવી હતી. ત્યારપછી પ્રાંત અધિકારી અમોલ આવરેની સીધી દેખરેખ હેઠળ પોલીસ વિભાગને સાથે રાખીને અનઅધિૃકત બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં.

આ સાથે એક ધાર્મિક સ્થળને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા ધાર્મિક સ્થળના સંચાલકોએ બે દિવસનો સમય માંગ્યો હતો. આથી તંત્ર દ્વારા આ બાંધકામ સ્વૈચ્છાએ ખસેડી લેવા બે દિવસની મુદ્દત આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh