Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: આગામી તા. ર૩ માર્ચના જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન કોઈ અણબનાવ ન બને તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જરૂરી મદદ મળી રહે તે માટે ન્યુ સ્કૂલ, ખંભાળીયા ગેઈટ પાસે, જામનગરમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તા. ર૧-૩-ર૦રપ થી ર૩-૩-ર૦રપ દરમિયાન સવારે ૭.૦૦ થી રાત્રિના ર૧ કલાક સુધી ૦ર૮૮-રપપ૩૩ર૧ નંબર પર સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial