Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના ટ્રાફિક પીએસઆઈનું હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ

ખંભાળિયા તા. ર૦: દ્વારકામાં ટ્રાફિક પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નારણભાઈ કલોતરાનું ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh