Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ અને ભૂજ વચ્ચે સ્પે. ટ્રેન દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે

રાજકોટ તા. ર૦: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ અને ભૂજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

જેમાં ટ્રેન નં. ૦૯૪૪પ રાજકોટ-ભૂજ સ્પેશિયલ ર૧ માર્ચ-ર૦રપ થી ૩૦ જૂન ર૦રપ સુધી રાજકોટથી દરરોજ બપોરે ૧૪.૩૦ કલાકે ઉપડશે     અને ર૧.૪૦ કલાકે ભૂજ પહોંચશે તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૪૬ ભૂજ -     રાજકોટ સ્પેશિયલ ર૧-માર્ચ-ર૦રપ થી ૩૦ જૂન-ર૦રપ સુધી ભૂજથી દરરોજ સવારે ૬.પ૦ કલાકે ઉપડશે અને બપોરે ૧૩.૩પ કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બન્ને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ટ કલાસ સિટીંગ અને જનરલ કલાસના કોચ હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh