Advertisement
Author: નોબત સમાચાર

એસ.ટી. મઝદુર મહાસંઘનું અધિવેશનઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીની વરણી

જામનગરની ટીમ દ્વારા હોદ્દેદારોનું સન્માનઃ

જામનગર તા. ૧: તાજેતરમાં સુરતમાં એસ.ટી. મઝદુર મહાસઘનું ૧૧મું ત્રિ-વાર્ષિક અધિવેશ યોજાયું હતું. અધિવેશનમાં એસ.ટી.ના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અધિવેશનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વનદિપસિંહ અને મહામંત્રી તરીકે મુકેશભાઈની વરણી કરવામાં આવી છે. જામનગરની ટીમે નવા વરાયેલા હોદ્દેદારોનુ સન્માન કર્યુ હતું આ દરમિયાન તેઓને જામનગર વિભાગમાં થતી કાર્યવાહી તેમજ કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh