Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દરબારગઢ-પાંચ હાટડીના મન્નત કોમ્પલેક્ષમાં
એડવોકેટ જેનબબેન ખફી અને ઝહરા ફાઉન્ડેશન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઈ-૨૦૨૫ (ફ્રી શિક્ષણ) ના ફોર્મ નિઃશુલ્ક ભરવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરાવ્યું છે. મન્નત કોમ્પલેક્ષ (દરબારગઢ-પાંચ હાટડી)માં કિસ્મત જોબવર્કની ઓફિસમાં શરૂ કરાયેલા આ સેન્ટરમાં પહેલા જ દિવસે ૨૦થી ૨૨ ફોર્મ ભરવામાં આવ્યા હતા. રમઝાન માસને ધ્યાનમાં લઈ રાત્રિના ૯:૩૦થી ૧૨:૩૦ વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. તા.૧૨-૩ના રાત્રિના ૧૨ વાગ્યા સુધી ફોર્મ આ સેન્ટરમાં ભરવામાં આવશે. આ કાર્યને સફળ બનાવવા માટે વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર જેનબબેન ખફી તથા ઝહરા ફાઉન્ડેશનની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial