Advertisement
Author: નોબત સમાચાર

તા. ૧૬ ઓક્ટોબરની હાપા-નાહર લાગુન સ્પે. ટ્રેન રદ્દ કરાઈ

જામનગર તા. ૧રઃ પ્રયાગરાજ સ્ટેશન પર રિમોડલીંગ કામના કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર થશે. જેમાં તા. ૧૬-૧૦-ર૦ર૪ ની (૦૯પરપ) હાપા-નાહર લાગુન સ્પેશિયલ અને તા. ૧૯ની વળતાની આ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. તથા તા. ૧૭-ઓક્ટોબરની ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન વાયા જોધઈ લખનૌ, કાનપુર માર્ગે ચલાવવામાં આવશે. અને તા. ૧૯ની વળતાની આ ટ્રેન પણ કાનપુર સેન્ટ્રલ, લખનૌ અને જધઈ માર્ગ ઉપર દોડાવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh