Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયા શહેરમાં ચોમાસા દરમ્યાન ત્રણ જ દિવસમાં ૩૬ ઈંચ જેવો અતિ ભારે વરસાદ વરસ્યો હોવા છતાં ખંભાળીયા ન.પા.ના વોટર વર્કસ વિભાગના ઈજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમે ધોવાઈ ગયેલી પાઈપલાઈનનું યુદ્ધના ધોરણે રીપેરીંગ કરી શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ૪૮ કલાકમાં જ પૂર્વવત કરી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા તેમની કામગીરીને બિરદાવતો પ્રસશ્તિ પત્ર આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial