Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧રઃ ભાણવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય શિબિર તથા રક્તદાન કેમ્પ યોજાયા હતાં. રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો તેમજ ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેંકની ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં ડો. ખુશ્બુ મોઢા, ડો. અભિષેક સીંગરખિયા, ડો. હિરેન સીતાપરા, ડો. જીતેન્દ્ર જોષી, ડો. મેઘાવી પટેલ, ડો. રાહુલ ઓડેદરા, ડો. રાધિકા રાજ્યગુરુ, ડો. મિતુલ ભૂત, ડો. પરાગ મજીઠિયા, સ્થાનિક ડો. ચિરાગ મારૂ, ડો. વિજય ચૌહાણ, ડો. કણઝારિયા, ઈન્ચાર્જ ટી.એસ.ઓ. પૂનમબેન વગેરેએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial