Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે આજે જામનગરના મહેમાન બન્યા છે. તેઓ કર્ણાટકના શિવમોગા જિલ્લાના નિવાસી છે. તેઓએ ૧૯૭૮ માં બેંગ્લુરૂ યુનિ.માંથી અંગ્રેજી વિષય રાખ્યો. સનાનકોત્તરની ડીગ્રી મેળવી છે. તેઓ ૧૯૬૮ માં આરએસએસમાં જોડાયા હતાં. ૧૯૭૮ માં સંઘ પ્રચારક બન્યા, અને વિદ્યાર્થી પરિષદમાં પણ વિવિધ હોદ્દા ઉપર સેવા આપી ચૂક્યા છે. ૧૯૯ર થી ર૦૦૩ સુધી અખિલ ભારતીય સંગઠન મંત્રી તરીકે કાર્યરત હતાં તથા ૬ વર્ષ સુધી અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ અને ૧ર વર્ષ સુધી સરકાર્યવાહની જવાબદારી નિભાવી હતી.
માર્ચ ર૦ર૧ થી આરએસએસમાં સરકાર્યવાહ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને તેમનું મુખ્ય કેન્દ્ર દિલ્હીમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial