Advertisement
Author: નોબત સમાચાર

નવા જંત્રી દરથી જંત્રીના પ્રમાણમાં જંગી વધારો થવાની વિગતો

જામનગરના મુસદારૂ૫ ઝોનમાં

જામનગર તા. ૧રઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા જંત્રી દર લાગુ કરવા સામે સમગ્ર રાજ્યમાં બિલ્ડરો તથા લોકોમાં રોષ ફેલાયો છે, રાજ્ય સરકાર દ્વારા મુસદ્દારૂપ નવા જંત્રી દર અંગે વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે, પણ તેમાં પણ સરકારે નિશ્ચિત ફોર્મેટમાં જ વાંધા-સૂચનો રજૂ કરવા જણાવ્યું છે. ત્યારે રાજ્યના ગામ, શહેર, મહાનગરની અલગ-અલગ સ્થિતિ મુજબ નિશ્ચિત ફોર્મેટમાં વાંધા-સૂચનો રજૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાથી અભ્યાસુઓને વિસ્તૃત વિગતો સાથે વાંધા-સૂચનો રજૂ કરવાની વાંધા-સૂચનો રજૂ કરવાની સુવિધા મળવી જોઈએ તેમજ વાંધા-સૂચનો રજૂ કરવાની મુદ્દતમાં વધારો કરવા અને રાજ્યના બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ક્ષેત્રના આગેવાનો-નિષ્ણાતો સાથે બેઠકો કરી વાંધા-સૂચનો રૂબરૂમાં સાંભળવા, ચર્ચા-વિચારણા કરવાની પણ માંગણી ઉઠવા પામી છે.

જામનગર મહાનગરના સંદર્ભમાં નવા જંત્રી દર અંગે જંત્રી દરમાં જંગી વધારો થશે તેની વિગતો નીચેના કોષ્ટકમાં રજૂ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh