Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨: જામનગરમાં રણજીત સાગર પાસે નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના ત્રીજા માળના એક શો રૂમમાં આજે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કપડાના આ શો રૂમમાં ખાસ કરીને લગ્ન સમારોહ માટેના કપડાનું વેંચાણ, ભાડે આપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જો કે હજુ કાર્યવાહી ચાલુ હોવાથી વધુ વિગતો જાહેર થવા પામી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial