Advertisement
Author: નોબત સમાચાર

મકરસંક્રાંતિને અનુલક્ષીને દ્વારકામાં પતંગ-માંજો બનાવવાનો પ્રારંભ

વર્ષ-ર૦રપ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મકરસંક્રાંતિના તહેવારને એક પખવાડિયાથી પણ ઓછો સમય બાકી હોય, દ્વારકા શહેરમાં ધીરે-ધીરે પતંગ-માંજાની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. ક્રિસમસના મીની વેકેશનમાં શાળાના વિદ્યાર્થીઓમાં પણ રજાનો માહોલ હોય, છેલ્લાં એક અઠવાડિયાથી પતંગ-માંજા બનાવવા તથા મકરસંક્રાંતિ લગત ખરીદીનો માહોલ દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh