Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં તા. ૧૮ જાન્યુઆરીએ
જામનગર તા. ૨: જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા-૨૦૨૫ તા.૧૮-૧-૨૦૨૫ને શનિવારના સવારે ૧૧:૩૦થી બપોરના ૧:૩૦ દરમિયાન જામનગર જિલ્લાના ૧૯ કેન્દ્રો પર યોજવામાં આવશે.
પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના એડમીટકાર્ડ રંંૅજઃ//ષ્ઠહ્વજીૈંદ્બજ.ષ્ઠિૈઙ્મ.ર્ખ્તદૃ.ૈહ/હદૃજ/ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવા નવોદય વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial