Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ : ખંભાળીયા તાલુકાના સલાયાના ત્રણ માછીમારો સરકારની પરવાનગી વગર દરિયામાં માછીમારી કરવા ગયા હતાં. આથી નિયમ ભંગ અંગે ત્રણેય સામે ફરિયાદ નોંધી છે. ખંભાળીયા તાલુકાના સલાયામાં બારલોવાસ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ કાસમભાઈ સુભણીયા, મામદભાઈ કાસમભાઈ સુભણીયા, રઝાકભાઈ ઈસ્માઈલભાઈ સુભણીયા પોતાની યાત્રીક બોટ લઈને ફીશરીઝ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર દરિયામાં માછીમારી કરવા જતાં પોલીસે તેમની સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial