Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સાધના કોલોની નજીકના પટેલ પાર્ક વિસ્તારમાં વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અકસ્માતે આગ લાગી હતી. ટીસીમાં આગની જ્વાળાઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી તરફ જાણ થતા જ ફાયરબ્રિગેડ, વીજ કંપનીનો સ્ટાફ તાબડતોબ દોડી ગયો હતો અને પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો હતો અને આગને કાબુમાં લીધી હતી. આ પછી ત્રણેક કલાક સુધી ટીસી બદલવાની કામગીરીના અંતે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial