Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં
જામનગરના પવનચક્કી રોડ પર, નંદનવન પાર્ક વિસ્તાર સ્થિત શંકુસ કેન્સર હોસ્પિટલમાં દર્દીના સગા લિફટમાં સફાઈ ગયા હતાં. ઈમારતના પાંચમા માળે હોસ્પિટલ હોવાથી દર્દીના સાગા લિફટમાં નીચે આવતા હતા. ત્યારે અચાનક જ વીજ પુરવઠો ખોરવાય જતાં લિફટ અધવચ્ચે બંધ થઈ હતી. આ પછી તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લિફટમાં ફસાયેલા બે મહિલાઓને લિફટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial